આજ રોજ દાહોદ તાલુકા નાં નવાગામ ગામે ૧.૫૦ કરોડના ખર્ચે સિંચાઈ માટે ઉદ્ધવ સિંચાઈ યોજના નો ખાતમુહરત કરવામાં આવ્યું.જેમાં દાહોદ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશ લબાના, તાલુકા પંચાયત પ્રમુખ વિજયભાઈ પરમાર, દાહોદ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હિતેન્દ્ર નાયક દાહોદ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ ઘોતી, તાલુકા પંચાયત સભ્ય સામંત ભાઈ હિહોર, સરપંચ શ્રી, મોહન ભાઇ સંગાડા, ડે.સરપંચ શ્રી પ્રવીણભાઈ નાયક , ગોવિંદ ભાઈ પ્રજાપતિ, મનુભાઈ પગી ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટી નાં કાર્યકર્તાઓ હાજર રહ્યા.