મોરબી ની મચ્છુ નદી પરના પુલ તુટવા ની ઘટના માં નદીમાં ડુબી ગયેલાઓ ને કાઢવાની કવાયત કરનાર હુસેન મહેબુબભાઇ  પઠાણ ની કામગીરી સેલયુટ ને પાત્ર રહી લોકો એ બિરદાવી

ભારત જોડો એકતા જેવી મિસાલ હિન્દુ મુસ્લિમ એક માનવતા જ મહાન સુત્ર થયું સાબિત