ખંભાતમાં એક્ટિવા લઈને પાવર હાઉસ ખાતે રહેતા હરિકિશનભાઈ કાછીયા ઝંડા ચોક રોડ પરથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક ગાય વચ્ચે આવતા નીચે પટકાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચવાને કરમસદ હોસ્પિટલમાં લઇ જઇ પ્રાથમિક સારવાર આપી હતી.ત્યારબાદ તેઓને અમદાવાદ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યાં તેઓની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo: 9558553368