દાતા તાલુકાના હડાદ ગામે હોળી ના મેળા માં શું બન્યું..

 વિગતવાર વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના હડાદ ગામે હોળીને દિવસે મેળા જેવો માહોલ જોવા મળ્યો

 હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હોળી ધુળેટી નો પર્વ ઉત્સાહભર મનાવવામાં આવે છે અને હડાદ ની આજુબાજુ માં રહેતા તમામ આદિવાસી વનબંધુ

 ભાઈઓ હડાદ ખાતે વેપાર ખરીદી કરવા અહીંયા આવતા હોય છે

 હડાદ એક વેપાર મથક છે અહીંયા આજુબાજુમાં રહેતા તમામ લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આજે હોળીના દિવસે હડાદ માં લોકોની ભારી ભીડ જોવા મળી હતી

 ગઈ દિવાળી એ હડાદ માં મારામારી જેવા કિસ્સા બન્યા હતા

 એને અનુસંધાને હડાદ પોલીસ તંત્ર દ્વારા હડાદ માં કોઈ અનિચ્છનીય ઘટના ના બને એને પગલે હડાદ ના P. S. I. મેડમ ડી.બી ચૌધરી અને P. S. I. વી આર. મકવાણા સાઇબ દ્વારા સુસ્ત બંદોવસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટાફ ની પણ કામગીરી સરાનનીય હતી..