આટકોટ રોડ પર આવેલી વરણીરાજ હોટલ નજીક પ્રાઇવેટ બસ નો અકસ્માત સર્જાયો છે ત્યારે ડ્રાઇવર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસને રીવાઇડર પર ચડાવી દેવામાં આવી હતી ને ત્યારે બસની અંદર સવાર લોકોને ઈજાગ્રસ્ત તથા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે