સુરત શહેરના વરાછા વિસ્તારમાં યોગ્ય અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
બનાવની મળતી વિગતો અનુસાર સુરત શહેરના વરાસા વિસ્તારમાં દરજી કામ કરતા યુવકે પોતાના ઘરે જ કોઈ અગમ્ય કારણોસર પંખા વડે ગળે ફાંસો કે જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો ને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખાતે ઘસડે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.