જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ગીતાબેન પરમાર તેમજ, હરેશ પરસાણા

ચેરમેન સ્થાયી સમિતિની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલની

પ્રતિમાને સુતરની આંટી પહેરવીને ઉજવણી કરવામાં આવેલ હતી