સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય જખનાબેન પટેલના હસ્તે વિકાસના કામોનું ખાતમુહૂર્ત હતું.

ચોર્યાંસી વિધાનસભાના મા. MLA શ્રીમતી ઝંખનાબેન પટેલ ના હસ્તે ટી. પી. ૩૨ ગવિયર-વાટા-ડુમસ માં આવેલ સુરત-ડુમસ મેઈન રોડથી સાયલેન્ટ ઝોન-ડીપીએસ સ્કુલ જંક્શન સુધીના રસ્તાને બંને બાજુ સબ બેઇજ અને કાર્પેટ કરી વાઈડનીંગ કરવાનુ ખાતમુર્હત કરાયું.