સુરત મહાનગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે સરદાર પટેલની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી.

સુરત મહાનગરપાલિકા દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૭મી જન્મજયંતિ ઉજવણી નિમિત્તે આજ રોજ સવારે સુરત રેલ્વે સ્ટેશન ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ. જી ની પ્રતિમાને સુતરાંજલિ સહ વંદના તથા રાષ્ટ્રીય એકતા દિવસ શપથ કાર્યક્રમમાં સહભાગી થઈ હતી.