દાહોદ તાલુકાના લીમડાબરા ગામે રોડ પરથી પસાર થવા મામલે બે જેટલા ઈસમોએ બે વ્યક્તિઓને લાકડી વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ લીમડાબરા ગામે સરપંચ ફળિયામાં રહેતાં કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળ તથા તેમના પરિવારજનો પોતાના ઘરે હાજર હતાં તે સમયે ગામમાં રહેતાં સુરેશભાઈ રામચંદભાઈ બિલવાળ અને દીવાનભાઈ રામચંદભાઈ બિલવાળનાઓ ત્યાં આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી વિશ્રામભાઈને કહેવા લાગેલ કે, તું રોડ ઉપર બેસેલા ઉભા થવાનું કેવાવાળો કોણ ? તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ વિછીયાભાઈને અને શૈલેષભાઈને લાકડી વચ્ચે માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે કસરીયાભાઈ વિરાભાઈ બિલવાળે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
खान कंपाउंड परिसर से हुई रिक्शा चोरी | Hindustani Reporter |
खान कंपाउंड परिसर से हुई रिक्शा चोरी | Hindustani Reporter |
સોનગઢ રેલવે સ્ટેશન માં પેસેન્જર ભુલી ગયેલ બેગ સોંપી આપી
સોનગઢ સ્ટેશન ના સ્ટેશન માસ્ટરે પેસેન્જરની ભુલાઈ ગયેલ ટ્રોલી બેગ પેસેન્જરના સંબંધીને પરત સોંપી...
नीट परिक्षेत अनुष्का देशमुख हिचे यश
परभणी(प्रतिनिधी)राष्ट्रीय पात्रता प्रवेश चाचणी परीक्षेत झरी येथील अनुष्का नवनीत देशमुख या...
સાયલા તાલુકાના નીનામા ગામે શ્રમજીવી પરિવારના રહેણાંક મકાનમા અચાનક આગ લાગતા ઘરનો બધો જ માલસામાન બાળીને રાખ થઇ ગયો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નીનામા ગામે શ્રમજીવી પરિવારના રહેણાંક મકાનમા અચાનક આગ લાગી...
બીગ બ્રેકીગ - રાજુલા ના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ઘોઘમાર વરસાદ શરૂ
બીગ બ્રેકીગ - રાજુલા ના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ઘોઘમાર વરસાદ શરૂ