સરકાર દ્વારા લેવાતી NMMS પરીક્ષાના વર્ગો શરૂ કરાયાં છે.નોલેજ હાઈસ્કૂલ, રાલેજ પ્રાથમિક શાળા, ઉંદેલ પ્રાથમિક શાળા ખાતે ધો-૮ના વિદ્યાર્થીઓ માટે NMMS પરીક્ષાની તૈયારી માટે નવસર્જન ચરિટેબલ  ટ્રસ્ટ-રાલેજ દ્વારા નિઃશુલ્ક વર્ગો શરૂ કર્યા છે.

(સલમાન પઠાણ-ખંભાત)

Mo: 9558553368