દાહોદ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તાર મા ૧૯ જેટલા C.C. Road ના ખાતમુહુર્ત કરવામા આવ્યા. આ રોડ પૈકી જ્યા જ્યા તમામ પ્રકાર ની સુવિધા એટલે કે ડ્રેનેજ લાઈન, ડ્રેનેજ કનેકશન, પાણીની લાઇન, ગેસ કનેકશન. જેવી સુવિધા પુર્ણ થતી જશે અને સાથે રોડ ની કામગીરી પુર્ણ કરવામા આવશે.
દાહોદ મા પ્રથમ વખત એકસાથે ૧૯ રોડ અંદાજિત ૩.૩૦ કરોડ જેટલી રકમ ના ખાતમુહુર્ત કરવામા આવ્યા.
લોકહિતમ્ કરણીયમ્ ના સુત્ર સાથે કામ કરતી ટીમ નગરપાલિકા દ્વારા નક્કી કરવામા આવ્યુ છે કે જ્યા પણ નવીન રોડ બની રહ્યા છે ત્યા ઘર દીઠ ૧’૧ ગોળ રાઊન્ડ વૃક્ષારોપણ માટે રાખવામા આવશે.દાહોદ નગર ને ગ્રીન સીટી બનાવવાનો નવતર પ્રયોગ પણ કરવામા આવ્યો