દિવાળીના પર્વ માં કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે અનોખો લાઇટિંગ નો શણગાર કરવામાં આવ્યો છે રોજિંદા લાખો ની સંખ્યામાં ભક્તજનો દર્શન માટે ઉમટે છે ત્યારે માતાજી ને અલગ અલગ શણગાર કરવામાં આવે છે મંદિર ના કેમ્પસ માં અલગ અલગ રંગોળી કરવામાં આવે છે ત્યારે લાભ પાંચમ ના દિવસે સુરત કલાપૅણ આર્ટ કલાસ ની 5 મહિલાઓ દ્વારા માઁ ખોડલ ની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી છે.કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે કલાપૅણ આર્ટ કલાસ સુરત ની 5 મહિલા મહિલાઓ દ્વારા માઁ ખોડલ ની અનોખી રંગોળી તૈયાર કરવામાં આવી ખોડલધામ મંદિર ખાતે 21 - 1 - 2017 માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સૌ પ્રથમ જે શણગાર કરવામાં આવ્યો હતો તે રંગોળી તૈયાર કરવામાં આવી હતી આ રંગોળી તૈયાર કરવામાં 10 કલાક જેટલો સમય લાગ્યો હતો બારીક નજરે થી રંગોળી નો રંગ પૂરવામાં આવ્યો હતો આ રંગોળી માં 5 કિલો જેટલો અલગ અલગ રંગ મિક્સ કરી ને રંગો બનાવવામાં આવ્યા હતા માઁ ખોડલ ની રંગોળી 5 મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી રંગોળી તૈયાર કરતા સમયે અનેક લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા ઉતરાયણ પર્વમાં ચીફ ઓફિસર આવ્યા એક્શનમાં..
ડીસા ઉતરાયણ પર્વમાં ચીફ ઓફિસર આવ્યા એક્શનમાં..
कलावंत कोट्यातील एक विधान परिषदेची जागा मिळावी - शेळके
बीड (प्रतिनिधी) राज्य पाल कोट्यातील 12 विधान परिषद सदस्य नियुक्त, कलावंत कोट्यातुन मला एक जागा...
સુરત શહેરમાં ગણપતિ બંદોબસ્ત દરમિયાન હોમગાર્ડ જવાનોને અસુવિધા
સુરત શહેરમાં ગણપતિ બંદોબસ્ત દરમિયાન હોમગાર્ડ જવાનોને અસુવિધા
জনজাতিকৰণৰ নামত অসমৰ ছয় জনগোষ্ঠীক বঞ্চনা ৷ ৰাজগড়ত প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ পুত্তলিকা দাহ আটাছুৰ।
কেন্দ্ৰীয় চৰকাৰে অসমৰ ৬ জনগোষ্ঠীক জনজাতিকৰণৰ ক্ষেত্ৰত বঞ্চনা কৰাৰ প্ৰতিবাদত আজি টিংখাঙৰ ৰাজগড়ত...
કડીના કુંડાળ ગામે અંબાજી માતાજી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ભવ્ય રાસગરબા યોજાયા
કડીના કુંડાળ સ્થિત અંબાજી માતાજી મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમસ્ત કુંડાળ ગામ...