બાળકો તલાવડીમાં ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. મૃત્યુ પામનાર બાળકના પરિવારને રૂ. બે લાખની સહાય સરકાર દ્વારા આપવામાં આવી હતી. ત્યારે પાંચ બાળકોના પરીવારને કુલ રૂ. 10 લાખની સહાય આપવામાં આવી હતી.ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે તળાવમાં પાંચ બાળકો પાણીમાં ન્હાવા જતા ડુબી જવાથી મોત થયા હતા ત્યારે મૃતક બાળકો પ્રિયંકાબેન પારસીંગભાઈ, દિનકીબેન પારસીંગભાઈ, અલ્કેશભાઈ પારસીંગભાઈ, લક્ષ્મીબેન પ્રતાપભાઈ, રંજનાબેન પ્રતાપભાઈના વારસદારોને સરકાર દ્વારા રૂપિયા પ્રત્યેક મૃતકને રૂપિયા બે લાખ કુલ રૂ. 10 લાખના સહાયનો ચેક ધ્રાંગધ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય પરસોત્તમ ભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત ના સભ્ય અને ચેરમેન મોહનભાઈ ડોરિયા, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પ્રમુખ જીજ્ઞેશભાઈ પટેલ, કાળુભાઇ મકવાણા, કિરીટસિંહ ઝાલા, અતુલભાઈ ઝેઝરીયા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રસિકભાઈ પટેલ, તલાટી મેથાણના હસ્તે મૃતકના પરીવારને આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કેનેડામાં વસવાટ કરતા ભારતીયો માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી સાવધાની રાખવા આપી સલાહ
કેનેડામાં વસવાટ કરતા ભારતીયો માટે કેન્દ્ર સરકારે એડવાઈઝરી જાહેર કરી સાવધાની રાખવા આપી સલાહ ...
વલસાડ: ગુજરાતમાં વધતા ડ્રગ્સના કારોબાર-મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન
વલસાડ: ગુજરાતમાં વધતા ડ્રગ્સના કારોબાર-મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન
US Market Big Fall Coming Soon? | Goldman Sachs ने क्यों लगाया है ऐसा अनुमान? | US PCE Index
US Market Big Fall Coming Soon? | Goldman Sachs ने क्यों लगाया है ऐसा अनुमान? | US PCE Index
19 वर्षीय युवक की हुई हत्या । बहराइच , उत्तर प्रदेश । समाचार नेशन
19 वर्षीय युवक की हुई हत्या । बहराइच , उत्तर प्रदेश । समाचार नेशन