દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામેથી ઘરની બહારથી તાડપત્રીની નીચેથી પોલીસે રૂા. ૧,૨૧,૯૬૮નો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યાંનું જ્યારે પોલીસને જાેઈ બે ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે. ગત તા.૨૮મી ઓક્ટોમ્બરના રોજ ચાકલીયા પોલીસને મળેલ બાતમીના આધારે ચાકલીયા ગામે તળાવા ફળિયામાં રહેતો અનિલભાઈ સુરતાનભાઈ પણદાએ પોતાના મકાનની બહાર તાડપત્રીની નીચે વિદેશી દારૂ તંડાવી રાખેલ હોવાની બાતમી ચાકલીયા પોલીસને મળતાં પોલીસે ઓચિંતી સ્થળ પર પ્રોહી રેડ પાડતાં અનિલભાઈ તથા તેની સાથેનો શૈલેષભાઈ રમેશભાઈ નિનામા બંન્ને જણા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે તાડપત્રીની નીચેથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૪૩૨ બોટલો કિંમત રૂા. ૧,૨૧,૯૬૮ના પ્રોહી જથ્થા સાથે ચાકલીયા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત શહેર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
સુરત શહેર જિલ્લા કલેકટર કચેરી ખાતે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો ઝડપાયા
સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર એક સોસાયટી નજીક કારમાં વિદેશી દારૂની હેરફેર કરતા 3 શખ્સોને બી-ડિવિઝન...
Dilip Bhatt's Multibagger Stock Picks: Banks में दिख रहा है अच्छा Momentum,आगे कहां जाएंगे Banks?
Dilip Bhatt's Multibagger Stock Picks: Banks में दिख रहा है अच्छा Momentum,आगे कहां जाएंगे Banks?
पत्नी बहन भारतीय जनता पार्टीं में शामिल लगा सपा को झटका
उत्तर प्रदेश जनपद बदायूं में,पत्नी बहन भारतीय जनता पार्टीं में शामिल।मालूम होकि उत्तर प्रदेश जनपद...
ઈશ્વરીયા ગામે લમ્પ્રી રોગચાળા સામે રસીકરણ કરાયું
ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે...