વઢવાણ શહેરના અબોલ પીર ચોકમાં પણ ગટરોના પાણી લોકોના ઘરમાં ઘુસતા અનેક પ્રકારની સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે વઢવાણ શહેરના અબોલ પીર ચોકથી લઇ અને મોટાપીર ચોક સુધી ગટરોની સમસ્યાએ માથાનો દુખાવા સ્વરૂપ સાબિત થઈ રહી છે ત્યારે સામાન્ય રીતે વરસાદ આવે કે પછી સવાર પડે અને ગટરો ઉભરાય છે સાફ-સફાઈ નો સદંતર અભાવ વર્તાઈ રહ્યો છે અને સમસ્યાઓએ ભારે માજા મૂકી છે.ત્યારે વઢવાણ ના અબોલ પીર ચોકમાં લોકોના ઘરમાં ગટરોના પાણી ઘૂસી જતા હોવાનું હાલમાં આ વિસ્તારના રહેવાસીઓ જણાવી રહ્યા છે અને અવારનવાર ગટરોને લઈ અને તેના વિડીયો પણ વાયરલ કરવામાં આવી રહ્યા હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની સુવિધા અબોલ પીર ચોક વિસ્તારમાં આપવામાં આવતી ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.ત્યારે નાના નાના બાળકો માંદગીનો ભોગ બની રહ્યા છે કારણ કે દુર્ગંધ મારતી ગટરો દરરોજ ઉભરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कैसे हुई थी तेल की खोज?| History of Crude oil | Tarikh E577
कैसे हुई थी तेल की खोज?| History of Crude oil | Tarikh E577
ફૂલકોબી ની ખેતી દ્વારા ખેડૂતો ને લાખો રૂપિયાની કમાણી
શાકભાજીની ખેતી દ્વારા ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. ખેડૂતોને શાકભાજીના સારા ભાવ...
Supreme Court के आदेश के बाद IIT Dhanbad में पढ़ेंगे अतुल, क्या है इनकी कहानी? (BBC Hindi)
Supreme Court के आदेश के बाद IIT Dhanbad में पढ़ेंगे अतुल, क्या है इनकी कहानी? (BBC Hindi)
હાલોલની પી.એમ. પરિખ જનરલ હોસ્પિટલ ખાતે પોલીકેબ સોશ્યલ વેલ્ફેર ફાઉન્ડેશન બ્લડ બેન્કનો શુભારંભ કરાયો.
હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રી હાલોલ મહાજન આરોગ્ય મંડળ સંચાલિત શ્રી પી.એમ. પરિખ જનરલ...
Ahmedabad City zone 7 | વેજલપુર વિસ્તારમાં મહિલાનું મર્ડર કરનાર આરોપીને ગણતરીના સમય માં સોંઘી કાઢ્યો
Ahmedabad City zone 7 | વેજલપુર વિસ્તારમાં મહિલાનું મર્ડર કરનાર આરોપીને ગણતરીના સમય માં સોંઘી કાઢ્યો