વિછીયા આમ આદમી પાર્ટીના સ્નેહ મિલનમાં ફિયાસકો થયો આપ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી જોવા મળી વીંછીયામાં આમ આદમી પાર્ટી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજોરોની સનખ્યામાં કાર્યકરો આવવાના હતા સ્નેહમિલન કાર્યક્રમમાં ગણ્યા ગાંઠ્યા લોકો ઉપસ્થિત જસદણ બેઠક પર તેજસ ગાજીપરા નું ઉમેદવાર જાહેર થતા આપ આદમી પાર્ટીના કાર્યકરોમાં નારાજગી