તેજસ્વી વિદ્યાર્થીઓ તા.૨૬ ઓગષ્ટ-૨૦૨૨ સુધીમાં NTA Portal પર ઓનલાઇન અરજી કરી શકશે
ભારત સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા પસંદ થયેલ શાળા/ સંસ્થામાં વર્ષ-૨૦૨૨-૨૩માં ધોરણ- ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી-વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતાપિતાની ગત વર્ષની વાર્ષિક આવક રૂ. ૨.૫૦ લાખથી વધુ ના હોય તેવા ધો- ૯ અને ૧૦ ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૭૫,૦૦૦/- અને ધો- ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૧.૨૫ લાખની શિષ્યવૃત્તિ આપવાની યશસ્વી PM YOUNG ACHIEVERS SCHOLARSHIP FOR VIBRANT INDIA (YASASVI) યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ શિષ્યવૃત્તિ મેળવવા મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે NATIONAL TEST AGENCY (NTA) દ્વારા તા.૧૧/૦૯/૨૦૨૨ના રોજ ૭૮ શહેરોમાં COMPUTER BASED TEST (CBT) પરીક્ષા યોજાનાર છે. આ યોજના હેઠળ પસંદ થયેલ શાળાઓની યાદી NTA પોર્ટલ પર http//yntinta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પસંદ થયેલ શાળા/ સંસ્થાઓનાં ધો- ૯ અને ૧૧ ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી-વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને તા.૨૭/૦૭/૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ સુધીમાં NTA Portal પર ઓનલાઇન અરજી કરવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दावोस येथे आज ४१हजार कोटींच्या सामंजस्य करारावर स्वाक्षऱ्या
देशातील एक मोठा उद्योग समूह असलेल्या बी.सी. जिंदाल यांच्याशी ४१ हजार कोटींच्या सामंजस्य करारावर...
કડી : 'ક્રાઈમ બ્રાન્ચના માણસો છીએ' કહી નંદાસણના પૂર્વ સરપંચનું અપહરણ કરી 27 દિવસ ગોંધી રાખી માર માર્યો
નંદાસણ ગામના પૂર્વ સરપંચ અને મહેસાણા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી અહેમદહુસેન મીરસાબમીયાં...
Israel Hamas War: Israel Defense Forces के Tank Gaza में घुसे, क्या हुआ हासिल? (BBC Hindi)
Israel Hamas War: Israel Defense Forces के Tank Gaza में घुसे, क्या हुआ हासिल? (BBC Hindi)
ડીસા નજીક બનાસ નદીમાં પાણી આવતાં યુવક ડૂબ્યો
રાજ્યભરમાં થઈ રહેલા સાર્વત્રિક ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા છે. ત્યારે બનાસ નદીમાં પણ દાંતીવાડા...
চৰাইদেউ জিলা অসামৰিক চিকিৎসালয়ত পৰিপুষ্টি পুনৰসংস্থাপন কেন্দ্ৰ মুকলি
চৰাইদেউ জিলা অসামৰিক চিকিৎসালয়ত পৰিপুষ্টি পুনৰসংস্থাপন কেন্দ্ৰ মুকলি
চৰাইদেউ জিলা অসামৰিক...