હલેન્ડા ગામે પરપ્રાંતિ પરીવાર ના 7 લોકો ને ફુટ પોઈઝન ની અસર જસદણ સરકારી હોસ્પિટલ સારવાર માટે લવાયા જેમા પાંચ મહિલાઓ અને બે પુરૂષો ને ફુટ પોઈઝન ની અસર થઈ રાત્રી ના સમયે ભોજન લીધાબાદ મોડી  રાત્રે પેટ માં દુખાવો થતતા સવાર ના સમયે 108 મારફતે જસદણ ની સરકારી હોસ્પિટલ સરવાર માટે લવાયા હાલ તમામ ની તબિયત માં સુધારો જોવા મળી રહ્યો છે