૨૦૦૫ થી ૨૦૦૭ સુઘી ઇમુનાઇજેશન અઘિકારી તરીકે અમરેલી ખાતે સેવા આપી ચુકનાર ખુબજ સરાહનીય કામગિરી કરી ચૂકેલા નીડર,જાંબાઝ, કર્મઠ, અને બાહોશ અઘિકારી તરીકેની નામનાં મેળવી ચૂકેલા એવાં અને હાલ મોરબી ખાતે C.D.H O. તરીકે સેવા આપતા ડો. ક્તીરા સાહેબ ને અમરેલી ખાતે પોસ્ટીંગ અપાતા અમરેલી જીલ્લામાં આવેલ દરેક તાલુકા ગ્રામીણ આરોગ્ય શાખાઓ ની કામગિરી માં નવો પ્રાણ પુરાયેલ છે અને કર્મચારીઓ ને પણ કામગીરી કરવા માટે નવુ પ્રેરક બળ મળી રહેશે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડોકટર. કતિરા પોતે મળતાવડા સ્વભાવના, પોતાનાં કર્મચારીઓ પાસેથી કામગીરી લેવાની સુંદર આવડત ધરાવતા અઘિકારીઓ માં નાં ઍક છે.

આ નિમણૂક થી અમરેલી જિલ્લા આરોગ્ય વિષયક સેવાઓ માં નવો પ્રાણ પૂરાશે અને આરોગ્ય વિષયક કામગીરી ને નવી દિશા અને માર્ગદર્શન ખૂબજ પ્રમાણ માં મળી રહેછે. તેવું જાણવા મળી રહ્યું છે.આરોગ્યની સેવાઓ વધારે સુદ્રઢ બની રહેશે.એવું આરોગ્યના વર્તુળો પાસેથી જાણવા મળી રહ્યું છે.અમરેલી જિલ્લો હવે આરોગ્યની દિશા માં ઊંચી સિદ્ધિઓ પ્રાપ્ત કરી ઉચેરું સ્થાન પ્રાપ્ત કરશે એમ કોઈ બે મત નથી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.