સબબ , વંચાણે લીધા ક્રમાંક -૨ થી થયેલ નિર્ણય અનુસાર ડો.જે.એચ.પટેલને તેમની બદલી વાળા સ્થળે હાજર થવા સારૂં અત્રેથી તા .૨૮ / ૧૦ / ૨૦૨૨ ના રોજ કચેરી સમય બાદ છુટા કરવા આથી હુકમ કરવામાં આવે છે . ડો.જે.એચ.પટેલએ તેમના હસ્તકનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જિ.પં.અમરેલીનો સંપુર્ણ ચાર્જ ડૉ આર.એમ.જોષી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જિ.પ.અમરેલીને સોંપી છુટા થવાનું રહેશે . તેમજ ડો , આર.એમ.જોષી , અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જિ.પં.અમરેલી એ અન્ય કોઇ હુકમ ન થાય ત્યાં સુધી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી , જિ.પં.અમરેલીનો ચાર્જ પોતાની મુળ ફરજ ઉપરાંત વધારાની ફરજ તરીકે સંભાળવાનો રહેશે આ હુકમની તાત્કાલિક અસરથી અમલવારી કરવાની રહેશે . આ અંગેની નોંધ મજકુરશ્રીની સેવાપોથીમાં કરવાની રહેશે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.