આટકોટ હાઈવે રોડ પર ટ્રાફિક જામ અંદાજિત 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જસદણ રાજકોટ ભાવનગર વચ્ચે આવેલ આટકોટ માં ટ્રાફિક જામ અંદાજિત 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ આટકોટ છાત્રાલય થી KDP હોસ્પિટલ સુધી ટ્રાફિકજામ બસ સ્ટેશનમાં પ્રવેશ કરવાનો રસ્તો સાંકડો હોવાના કારણે અનેકવાર વાહન વ્યવહાર અટકે છે