જૂનાગઢ - સરઘવાડા ગામનાં ખેતર વિસ્તારનો બનાવ
ખેડૂત ખેતરે હતા ત્યારે કરાયો હુમલો
બે શખ્સો દ્વારા કરવામાં આવ્યો હુમલો
જમીન પચાવવા અને ખંડણી બાબતે કરાયો હુમલો
હુમલામાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
રિપોર્ટ ભરત ઠક્કર ડીસા
આવ્યા