૨૮/૧૦/૨૦૨૨ ને શુક્રવાર એટલે આજરોજ સવાર ના ૧૨.૩૦ કલાકે દાહોદ ઇન્દોર બાય પાસ રોડ પર‌ મહેન્દ્રા ના શોરૂમ ની સામે દાહોદ જિલ્લા કોંગ્રેસ નું સંમેલન પડોશી રાજ્ય રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોકભાઈ ગેહલોત સાહેબ ની અધ્યક્ષતામાં યોજાનાર છે તદ્ઉપરાંત શ્રી રઘુભાઈ શર્મા, જગદીશભાઈ ઠાકોર, સુખરામ ભાઇ રાઠવા, ઉષાબેન નાયડુ તથા મહેન્દ્ર સિંહ માલવીયા પણ ઉપસ્થિત રહેવા નાં હોઈ, દાહોદ  જિલ્લા કોંગ્રેસ સમિતિ તૈયારીઓ માં જોતરાઈ