જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ને ફોન પર માહિતી મળી હતી કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰিগাঁৱত প্ৰতিমা আকৰ্ষণীয় বিসৰ্জনৰ--
বিজয়া দশমীত মৰিগাঁৱত দেখা গল প্ৰতিমা বিসৰ্জনৰ আকৰ্ষনীয় দৃশ্য । লোকে লোকাৰন্য হল বিসৰ্জনস্থলী...
મહુધા ની વેદ હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી 2022 | Spark Today News Vadodara
મહુધા ની વેદ હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી 2022 | Spark Today News Vadodara
રિપોર્ટ ઈરફાન...
ED Office Jharkhand: Ranchi में ED दफ्तर की सुरक्षा बढ़ाई गई | Hemant Soren | Aaj Tak News
ED Office Jharkhand: Ranchi में ED दफ्तर की सुरक्षा बढ़ाई गई | Hemant Soren | Aaj Tak News
પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા ખેરાગામના આરોપી લાલજી ગુજરીયા ને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
અમરેલી જિલ્લાના પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા સાત મહિનાથી નાસતા ફરતા...