ગતરોજ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં ફોન આવે રાજુભાઈ કાઠીયાવાડી નો કે નર્મદા જિલ્લામાં આવેલ સાવલી ગામ માં એક મગર નું બચ્ચું આવેલ છે. તેવી જાણ થતા જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી દેવરામભાઈ પી રાવલ નર્મદા ડિસ્ટ્રિક્ટ ના જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના મેમ્બર ભીલ ઉકેલ. ભુરાભાઈ ભાઈ રાય. રાકેશભાઈ સરપંચ અને ખેતરના માલિક રાજુભાઈ કાઠીયાવાડી તમામ જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની નર્મદા ડિસ્ટ્રિક્ટ ની ટીમ હાજર રહી મગરને પકડી નર્મદા દૃષ્ટિના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માં સોંપવામાં આવ્યો. જીવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને પશુ પક્ષીઓ માટે .. આજે દસ વર્ષથી કાર્યરત છે

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं