ગૂજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર શહેર અને તાલુકા દ્વારા સિહોર શહેર ખાતે વસ્ત્રદાન અભિયાન અંતર્ગત સિહોર શહેરમાં વિવિધ જરૂરિયાત મંદ વિસ્તારોમાં વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જેમનું બહુમુલ્ય યોગદાન રહ્યા હોય એવા ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા દ્વારા 60 નવી સાડી નું દાન કરવામાં આવ્યું હતું સાથે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના યુવાનો દ્વારા જે 150 જોડી કપડાં એકત્રિત કર્યા હતા તેનુ પણ દાન કરવામાં આવ્યું હતું અહીં ભાવનગર જીલ્લા ભાજપના પ્રમુખ મુકેશભાઈ લગાળીયા. ગુજરાત પ્રદેશ અનુસુચિત જનજાતિ ના મંત્રી અનીલભાઈ ગોહિલ, જીલ્લા ઉપપ્રમુખ દિપીબેન ત્રિવેદી, હંસાબેન પરમાર, હીનાબેન ગઢાદરા, સિહોર નગરપાલિકાના પ્રમુખ વિ.ડી.નકુમ, કાળુભાઈ ચૌહાણ, ધ્રવભાઈ ભટ્ટ તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર શહેર ના સંયોજક તેમજ સિહોર શહેર યુવા ભાજપ ના ઉપપ્રમુખ કૌશલભાઈ માવાણી અને દિવ્યેશભાઈ ભટ્ટ ભાવનગર જિલ્લા ભાજપ ના સહ કાર્યાલય મંત્રી ત્રકષીભાઈ જાની તેમજ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સિહોર તાલુકાના સંયોજક માયાભાઈ આહીર, રાહુલ ગોહિલ, મેઘરાજાસિંહ ગોહિલ હાજર રહ્યા હતાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भगवंत मान ने खुलेआम संवैधानिक मर्यादाओं का उल्लंघन कर भारत रत्न बाबा साहब भीमराव अंबेडकर को शर्मसार किया है : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरुण चुग ने आज पंजाब के मुख्यमंत्री भगवंत मान को राज्यपाल जैसे...
मध्यप्रदेश में आज से तेज बारिश ओलावृष्टि होगी शुरू, हो जाएं सावधान।
MP Whether Forecast:- मध्यप्रदेश में बारिश के लिए परिस्थितियां हो रही अनुकुल, बारिश ओलावृष्टि के...
નિયમો નું પાલન કરજો નહીં તો થશે તમારા પરિવાર નો બહિષ્કાર..
રૈયા સમસ્ત આંજણા ચૌધરી સમાજની અનોખી પહેલ....સગાઈ કરતી વખતે જૂની પરંપરા જાળવવી.,,હલદી રસમ...