સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે ઉપર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે.રાત્રિના સમયે કડુ-ગેથળા વચ્ચે એક ટ્રક રોડ ઉપરથી ઉતરીને ગટરમાં ખાબક્તા અકસ્માત સર્જાયો હતો. તેમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે.આ અકસ્માતની જાણવા મળતી વધુ વિગત એવા પ્રકારની છે કે, કડીથી ખોળ ભરીને જામનગર જવા નીકળેલો એક ટ્રક રાત્રીના દસ વાગ્યાના સુમારે લખતરના કડુ-ગેથળા હનમાન મંદિર વચ્ચેથી પસાર થતો હતો.ત્યારે સામેથી આવતી અન્ય ટ્રકની હેડલાઈટથી ડ્રાઈવરથી આંખો અંજાઈ જતા જામનગર જતો ટ્રક રોડ ઉપરથી નીચે ઉતરીને ગટરમાં ખાબક્યો હતો. આ બનાવમાં ડ્રાઈવર-ક્લીનરને સામાન્ય ઈજા થયાનું જાણવા મળે છે. અકસ્માતના કારણે રોડ પરથી પસાર થતા વાહનચાલકો થોભી જતાં લોકોના ટોળા એકત્ર થયા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Dream Girl 2 आज की सच्ची कहानी
Dream Girl 2 आज की सच्ची कहानी
मक्का में भीषण गर्मी , अबतक 1000 से ज्यादा हाजियों की मौत की खबर, 68 भारतीय भी शामिल !
एक तरफ भारत में इस बार रेकॉर्ड तोड़ गर्मी पड़ रही है. वहीं सऊदी अरब में भी गर्मी का कहर देखने को...
વલભીપુર શહેરમાં એક નવી વર્ષ ના બાળકે 29 દિવસ સતત રોજા કર્યા હતા
વલભીપુર શહેરમાં એક નવી વર્ષ ના બાળકે 29 દિવસ સતત રોજા કર્યા હતા
भाजपा प्रदेश मंत्री अशोक सैनी का किया स्वागत
भाजपा प्रदेश मंत्री अशोक सैनी का किया स्वागत
आबूरोड। भाजपा प्रदेश मंत्री अशोक सैनी के...