થરાદના રાણેશરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક પિતાએ પોતાના જ પુત્રને મોતના ઘાટ ઉતારી દીધો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર હત્યારા પિતાએ દારૂ પીવાના પૈસા બાબતે ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ 8 વર્ષીય પુત્રની હત્યા કરી નાખી. દારૂના પૈસા માગવાની લાહેમાં પત્નીને ઇજાગ્રસ્ત કરી પુત્રની ટોમી વડે હત્યા કરી નાખી.હત્યારા પિતા ડામરા પટેલની પોલીસે અટકાયત કરી છે. સમગ્ર મામલે થરાદ પોલીસ પહોંચી ઘટના સ્થળે પહોંચીને લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আৰক্ষীৰ দুৰ্ব্যৱহাৰৰ বলি হ'ল জনপ্ৰিয় অভিনেতা জয়ন্ত দাস
আৰক্ষীৰ দুব্যৱহাৰৰ বলি হ'ল জনপ্ৰিয় অভিনেতা জয়ন্ত দাস
Ajit Pawar, Vedanta Foxconn वरून भडकले, म्हणाले, 'यापेक्षा मोठा प्रकल्प म्हणजे गाजर दाखवणं'
Ajit Pawar, Vedanta Foxconn वरून भडकले, म्हणाले, 'यापेक्षा मोठा प्रकल्प म्हणजे गाजर दाखवणं'
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: પાકિસ્તાની એજન્સીને મદદ કરતો વ્યક્તિ ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું મોટું ઓપરેશન: પાકિસ્તાની એજન્સીને મદદ કરતો વ્યક્તિ ઝડપાયો
બીપરજોય વાવઝોડું | દરિયાઈ કિનારાની રક્ષા કરતું ભારતીય તટ રક્ષક દળ તૈયારી કરી સજ્જ | Dpnews
બીપરજોય વાવઝોડું | દરિયાઈ કિનારાની રક્ષા કરતું ભારતીય તટ રક્ષક દળ તૈયારી કરી સજ્જ | Dpnews