સિહોર ખાતે આવેલ નવા ગુંદાળા વસાહત રામનગર પ્લોટીંગ વિસ્તાર ના સ્લમ્ વિસ્તાર ગણાતા ખાતે આવેલ કાદવ માં કમળ પુષ્પ ખીલ્યું હોય તેવા ધાર્મિક સ્થળ એવા શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાં આજ રોજ દાતા શ્રી કાર્તિકભાઈ સવાણી તથા શ્રી ઘનશ્યામભાઈ ચાવડા તરફથી નવા ગુંદાળા વસાહતમાં રહેતાં શ્રમજીવી વર્ગનાં ૧૫૦ જેટલાં શ્રમજીવી પરિવાર ના બાળકોને શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્રમાં મીઠાઈ વિતરણ કરવામાં આવે તે પહેલા કેદારનાથ ખાતે ભાવનગર તેમજ સિહોર સહિત ની કુલ ત્રણ દીકરીઓ હેલિકોષ્ટર ક્રેશ થતા શિવચરણ માં વાસ થતા તેઓ ને શ્રધ્ધાજલિ રૂપે પ્રાર્થના કરવા માં આવેલ આ સાથે દાતાશ્રી ઓ દ્વારા દર વર્ષે દિવાળી પર્વ નિમિત્તે કાર્તિકભાઈ સવાણી દ્રારા સેવાકાર્ય કરતી. સંસ્થામાં અને અલગ અલગ પછાત વિસ્તારમાં બાળકોને મીઠાઈ આપી દીવાળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.સૌ કોઈને દિવાળી પર્વની શુભકામનાઓ પાઠવતાં..આ અવસરે... શિહોર નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી ચતુરભાઈ રાઠોડ , મહેશભાઈ મોરી (રાષ્ટીય શૈક્ષિક મહાસંઘ); શ્રી હરેશભાઈ ચાવડા (માનવસેવા ચે. ટ્રસ્ટ), શ્રી પ્રદિપભાઈ ચાવડા, શ્રી રાજુભાઈ બારૈયા તેમજ શ્રી હરીશભાઈ પવાર, શ્રી કેશુભાઈ હાજર રહીને બાળકને પ્રોત્સાહિત કરેલ આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ મકવાણા સાહેબ કરવામાં આવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ಕೇರಳದ ಗೋಕುಲಮ್ ಚಿಟ್ ಅಂಡ್ ಫೈನಾನ್ಸ್ ಕಂಪನಿಯ ವಿರುದ್ಧ ವಂಚನೆ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ.  
 
                      ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಸುಪ್ರೀತ್ ತಂದೆ ನಟೇಶಚಾರಿ ಎಂಬುವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದರು. ...
                  
    LRD મહિલાઓનું આંદોલન યથાવત 
 
                      #buletinindia #gujarat  #gandhinagar
                  
   औरंगाबादमध्ये 2.80 कोटींच्या खंडणीसाठी निवृत्त अधिकाऱ्याचं सिनेस्टाईल अपहरण 
 
                      औरंगाबाद: औरंगाबादमध्ये दिवसेंदिवस गुन्हेगारीच्या प्रमाणात वाढ होत असून आहे. 2.80 कोटींच्या...
                  
   एम एस पब्लिक स्कुल एन -४ सिडको तर्फे ' हर घर तिरंगा ' रॅलीचे आयोजन करण्यात आले मोठ्या प्रमाणात विध्यार्थी सहभाग नोंदवला."वंदे मातरम" भारत माता की जय" विद्यार्थ्यांनी जय घोषणा देत परिसरात जन जागृती रॅली काढण्यात आली 
 
                      औरंगाबाद : (दीपक परेराव ) - स्वातंत्र्याच्या अमृतमहोत्सवांतर्गत १३ ते १५ ऑगस्ट या काळात केंद्र...
                  
   ઉના ગ્રામ્ય વિસ્તાર માં દેશી દારૂ ની ભઢીઓ ખુલ્લેઆમ શરૂ... સ્થાનિક તંત્ર ને ક્યારે મળ છે બાતમી....? 
 
                      ઉના ગ્રામ્ય વિસ્તાર માં દેશી દારૂ ની ભઢીઓ ખુલ્લેઆમ શરૂ... સ્થાનિક તંત્ર ને ક્યારે મળ છે બાતમી....?
                  
   
  
  
  
   
  