જસદણ આમ આદમી પાર્ટી ના whatsapp ગ્રુપમાં મેસેજ વાયરલ જુના અને લાંબા સમયથી જોડાયેલા ઉમેદવારને ટિકિટ ,આવનાર વિધાનસભામાં અત્યારે જે જુના અને લાંબા સમય થી જોડાયેલા મેહનત કરે છે એમના સિવાય આવેતું ઉમેદવાર ને ધારાસભ્ય ઉમેદવારની ટિકિટ આપવામાં અવાસે તો વટથી વિરોધ કરવામાં અવાસે