મહુવા ગાંધીબાગ ખાતે આઈ લવ મહુવા બોર્ડ (સેલ્ફી પોઇન્ટ ) નું અનાવરણ
આજ રોજ મહુવા ગાંધીબાગ ખાતે મહુવા નગરપાલિકા દ્વારા આઈ લવ મહુવા બોર્ડ (સેલ્ફી પોઇન્ટ ) નું અનાવરણ કાર્યક્ર્મ કરવામાં આવ્યો જેમાં મહુવા ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રીશ્રી આર. સી. મકવાણા સાહેબના વરદ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું જેમાં ગાર્ડન કમિટી ના ચેરમેન કિરણભાઈ રાઠોડ, મહુવા નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન રમેશભાઈ મકવાણા તથા નગરપાલિકા ના સભ્યો અને મહુવા ભાજપ ના સભ્યો અને મહુવા વાસીઓ હાજર રહ્યા હતા
રિપોર્ટર રાજકુમાર પરમાર
તંત્રી શ્રી રાજકુમાર પરમાર
મો.7777932429
મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર