સિહોર તાલુકા ના ખારી ગામ આહીર સમાજ ફ્રેન્ડ સર્કલના સિહોર આવાસ યોજના અધિકારી અનિલભાઈ હીલા,મહેશભાઈ ઢીલા, આશિષભાઈ ઢીલા,ધર્મેશભાઈ ઢીલા તેમજ નિલેશભાઈ ગજજર સહિત નાઓ દ્રારા આજરોજ સિહોર ખાતે વહેલી સવારથી બીનવારસી રખડતા ભટકતા પાગલો ને મોટર કારમાં બેસાડી અને મુસાફરી આનંદ કરાવી અને તેમની કાલીઘેલી વાત થી સમજાવી અને શરીર ગડ ગૂમડાં થી પીડાતા હોય તેઓને પ્રાથમિક સારવાર બાદ ,લઘર વગર કપડાં ,વાળ ,દાઢી તેમજ કદાપી સ્નાન ન કર્યું હોય અને શરીર મેલાઘેલા હોય તેઓ ને બાલ,દાઢી,તેમજ સાબુ થી સ્વચ્છ પાણી થી નવરાવી ધોવરાવી,અને ચા નાસ્તો ,ભોજન સહિત ની સુવિધા આ આહીર ફ્રેન્ડ ગ્રૂપ દ્રારા એક સરાહનીય કામગીરી હાથ ધરાઇ હતી અને આ કામગીરી સાથે અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ સતત કરતા હોય છે ત્યારે અનિલભાઈ ઢીલા સહિત ની ટીમ ને બિરદાવવા લાયક છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
INDIAN COAST GUARD GEARS UP TO,CELEBRATE 78TH INDEPENDENCE DAY
As India marks its 78th Independence Day, the Indian Coast Guard Region (North West) is...
સુરતના કતારગામમાં બે માળનું એમ્બ્રોડરીનું કારખાનુ પત્તાના મહેલની જેમ ધરાસાયી
સુરતમાં કતારગામ જીઆઇડીસીમાં બે માળની બિલ્ડિંગ તૂટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો....
સરદાર સરોવર ડેમ ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટીએ ભરાઇ ગયો.
૪.૭૩ મિલીયન એકર ફૂટ એટલે કે પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ
મુખ્યમંત્રી...