જસદણ ના ખડવાવાડી ગામે વાડીમાં મકાનમાં જુગાર રમતા 7 લોકોની ધડપકડ ₹79900 નો મુદ્દામાલ જપ્ત  = પકડાયેલ આરોપીઓ=(૧) મનસુખભાઇ તળશીભાઇ રોજાસરા રહે.ખડવાવડી તા.જસદણ, (૨) દેવાભાઇ મેરામભાઇ મેર રહે.ગઢડીયા તા.જસદણ.(૩) હરીભાઇ રામાભાઇ જાંબુકીયા રહે.ગઢડીયા ગામ તા.જસદણ, (૪) કાળુભાઇ વાલજીભાઇ ઝાપડીયા રહે.રાજાવડલા (જામ) તા.જસદણ,(૫) કાનાભાઇ અરજણભાઇ સોલંકી રહે.ભાડલા તા.જસદણ. (૬) લાલજીભાઇ ભુપતભાઇ સોમાણી રહે.રાણીંગપર તા.જસદણ.(૭) હરેશભાઇ ભીખાભાઇ પરમાર રહે.રાજકોટ, માંડા ડુંગર