તાજેતરમાં સરકાર દ્વારા ભારતીય હિન્દુ સંસ્કૃતિના મુખ્ય તહેવાર પૈકી નવરાત્રી દરમિયા ના તહેવારમાં યોજાતા માતાજીના ગરબા ના કાર્યક્રમ પર 18% જીએસટી દેવામાં આવ્યો છે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પારડી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા ગરબા પર 18% જીએસટી દાખવી દેવામાં આવતા અને ipl જેવા મનોરંજન કાર્ય ક્રમ જેમાં કરોડની કમાઈ થાય છે અને જીએસટી ટેક્સ ફ્રી રાખી ગરબા પર ટેક્સ લાગી દેવામાં આવતા હિન્દુ સમાજમાં ખૂબ જ દુઃખની લાગણી આપી છે જે અનુસંધાને આજરોજ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જેથી નાબૂદ કરવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા તાલુકાના આસેડા ગામે તળાવની સફાઈ કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
ડીસા તાલુકાના આસેડા ગામે તળાવની સફાઈ કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
जबरदस्त प्रदर्शन की तैयारी कर रहा संयुक्त किसान मोर्चा
संयुक्त किसान मोर्चा (एसकेएम) अपनी मांगों को लेकर एक बार फिर जबरदस्त प्रदर्शन की तैयारी कर रहा...
યાત્રાધામ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે માતાજીના દર્શન કર્યા
યાત્રાધામ અંબાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે માતાજીના દર્શન...
Reliance Jio Q3 Results Explained: सरल भाषा में समझें कैसे रहे Jio के नतीजे | Jio Financial | News
Reliance Jio Q3 Results Explained: सरल भाषा में समझें कैसे रहे Jio के नतीजे | Jio Financial | News