આજે સાંજે ના સમયે ખેડા જિલ્લાના અમુક ગામો મા આકાશ મા આશરે 9 ફૂટ લાંબી હાર માળા જેવું દેખાતા લોકો મા ભય અને કુતુહલ નો માહોલ સર્જાયો હતો 

ખેડા જિલ્લાના .વડથલ .અલીણા .અને ડાકોર નજીક પાંડવણિયા ના આકાસ મા આશરે 9 ફૂટ જેટલું લાંબી તારાઓ ની હારમાળા જેવું .જોવા મળતા લોકો મા કૂતુહલ સાથે ભય પણ જોવા મળ્યો હતો. રિપોર્ટ ઇરફાન મલેક