માંગરોળના વાડલા ગામેથી ગુમ થયેલ ૧૩ વર્ષિય બાળકની લાશ તેમનાજ કુવામાંથી મળી, બપોરના સમયે ગુમ થયેલ સાકીબખા ઐયુબખા સરવાણી ગુમ થયાની શીલ પોલીસમા ફરીયાદ કરાય હતી, તેમની શોઘખોણ કરતા તેમના કુવામાં બાળક પડી ગયો હોવાની જાણ થતાં બાળકની લાશ બહાર કાઢી માંગરોળ ખાતે પી એમ માટે લાવવામાં આવી હતી, શીલ પોલીસે આગળની તપાસ‌હાથ ધરી,