જુનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા 86 વિધાનસભા ટિકિટ આપતા ચેતનભાઈ ગજેરાને આપતા કાર્યકર્તા સાથે શહીદ પાર્ક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી ચેતનભાઇ ગજેરાને ટિકિટ આપતા જ
આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી