બોટાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આયોજિત સાધ્વીજી ભગવંતો પ,પૂ ,બાપજી મ,ના સમુદાયના પ,પૂ , ભાવ વર્ધનાં શ્રીજી મહારાજ ના શિષ્ય પ, પૂ, જીન વર્ધના શ્રીજી પ,પૂ, આત્મવર્ધના શ્રીજી પ,પૂ, વિવેક વર્ધના શ્રીજી પ,પૂ, દિવ્ય વર્ધના શ્રીજી પ,પૂ, કીર્તિ વર્ધના શ્રીજી પ, પૂ ત્રજુ વર્ધના શ્રીજી મહારાજ સાહેબ, ની નિશ્રામાં નાના બાળકો ની પહેલી શિબિર યોજાઇ આ શિબિર ધર્મ નું સિંચનકરતી આ શિબિર યોજાઈઆ શિબિર નું મહત્વ,, તમને ખબર છે, જીન શાસનનો શાન છે ભગવાનનો વારસદાર છે તેવી એક બાળકોની શિબિર યોજાઈતે સાધ્વીજી ભગવંતો દ્વારા આ વિષય પર શિબિર યોજાઈ અને નાના બાળકોને , પ,પૂ, આચાર્ય વિજય જય ધર્મ મ,સા,દ્વારા જ્ઞાન અને ગમત પણ કરવા માં આવી હતી શિબિરનું સ્થળ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદય નંદન ઉપાશ્રય માંસમય સવારે 9 વાગ્યાં થી 12 વાગ્યાં સુધીનો હતો અને શિબિર પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખેલ હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજા હાઈસ્કૂલના ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી..
સોજા હાઈસ્કૂલના ઉપક્રમે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી..
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની લબ્ધ...
रोटरी क्लब कोटा ने सबसे वरिष्ठ सदस्य का किया सम्मान
रोटरी क्लब कोटा ने सबसे वरिष्ठ सदस्य का किया सम्मान
50 वर्ष पूर्ण होने पर सीएम...
ঘৰে ঘৰে জেট প্লেন থকা এখন গাওঁ
এখন বিশেষ গাওঁ ৷য’ত সকলোৰে ঘৰে ঘৰে আছে জেট বিমান ৷যিখন ঠাইত বিমান ৰখাটো সাধাৰণ বাহন ৰখাৰ...
*‘વ્યાપક વાર્ષિક આધુનિક મોજણી અને આયુષ સર્વે’ માટે રાષ્ટ્રીય નમૂના મોજણી સર્વેક્ષણનો ૭૯મી આવૃત્તીનો પ્રારંભ
મોજણીમાં પ્રાપ્ત માહિતીનો ઉપયોગ નીતિ ઘડતર - યોજનાકીય બાબતો માટે કરવાનો હોઈ નાગરિકોએ સહયોગ આપવા...
एक बार में तीन महीने की छुट्टी! Jio का ओटीटी वाला सस्ता रिचार्ज प्लान; BSNL से कितना बेहतर?
जियो अपने ग्राहकों के लिए 84 दिन की वैलिडिटी वाला एक प्लान ऑफर करता है। जिसमें अनलिमिटेड वॉइस...