લીસ્ટેડ બુટલેગરો પર પ્રોહી અંગે રેઈડ કરી કાયદેશરની કાર્યવાહી કરતી રાપર પોલીસ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
મે.બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર. મોથાલીયા તથા પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા નાઓએ પ્રોહી / જુગારની ગે.કા.પ્રવૃતિ નેસ્ત નાબુત કરવા સુચના આપેલ હોઈ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો . ઈન્સ . ડી.એમ.ઝાલા સાહેબની સુચનાથી આજરોજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીચે જણાવેલ પ્રોહી લીસ્ટેડ બુટલેગરો ઉપર રેઈડો કરી કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે .
અ.નં. (૧) લીસ્ટેડ બુટલેગરનું નામ ૧) અજીતસિંહ મંગલસિંહ સોઢા રહે.ડાભુંડા તા.રાપર - ( ૧ ) દેશીદારૂ લીટર -૬૦ કિ.રૂ .૧૨૦૦ / - ( ૨ ) દેશીદારૂ ગાળવાનો આથો લીટર ૫૪૦૦ કિ.રૂ .૧૦૮૦૦ / - તથા ( ૩ ) ભઠ્ઠીના સાધનો કિ.રૂ .૧૨૦૦ / - એમ મળી કુલે કિ.રૂ .૧૩૨૦૦/-
(૨) કમલસિંહ અચલસિંહ સોઢા રહે.ડાભુંડા તા.રાપર - (૧) દેશીદારૂ લીટર -૬૦ કિ.રૂ .૧૨૦૦ / - (૨) દેશીદારૂ ગાળવાનો આથો લીટર ૫૦૦૦ કિ.રૂ .૧૦૦૦૦/- તથા (૩) ભઠ્ઠીના સાધનો કિ.રૂ .૨૦૦ / - એમ મળી કુલે કિ.રૂ .૧૧૪૦૦/-
(૩) ધરમશી સામતભાઈ કોલી રહે.નારણપર તા.રાપર ( ૧ ) દેશીદારૂ લીટર -૪૦ કિ.રૂ .૮૦૦ / - ( ૨ ) દેશીદારૂ ગાળવાનો આથો લીટર ૨૩૦૦ કિ.રૂ .૪૬૦૦ / - એમ મળી કુલે કિ.રૂ .૫૪૦૦/-
આ કામગીરીમાં રાપર પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . જી.જી.જાડેજા તથા પો.હેડ.કોન્સ . જયેશકુમાર ચૌધરી તથા પો.હેડ.કોન્સ . વશરામભાઈ ચૌધરી તથા પો.કોન્સ.મુકેશભાઈ ચાવડા તથા પો.કોન્સ નરેશભાઈ ઠાકોર તથા પો.કોન્સ . દશરથભાઈ બ્રાહ્મણ તથા પો.કોન્સ પ્રવિણભાઈ હડીયલ તથા પો.કોન્સ . મનહરભાઈ ચૌધરી તથા પો.કોન્સ સામજીભાઈ ઢીલા તથા પો.કોન્સ . ભાવુભા સોઢા સાથે જોડાયેલ હતા - રીપોર્ટ - મહેશ રાજગોર