તળાજાના બહુચર્ચિત ત્રિપલ મર્ડર કેસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર નિહાલ ભુરાણી અને ગુલુભાઇ ભુરાણી સહિત ૬ આરોપીઓ કસુરવાર:૩ મહિલાઓને શંકાનો લાભ મળ્યો બનાવની ટુંકી વિગત એવી છે કે, ગઈ તા.૯/૧૦/૧૭ નાં રોજ કરીયારી નીમણે તથા તેમાં બહેન અને ભાભી રાજસમાં રહેલા ત્યારે આ કામની મહીલા આરોપીઓ સાથે થયેલ બોલાચાલી ન કારણે આરોપીઓએ રીવોલ્વર,ચીંટ ગન,તલવાર, ધારીયા, ગુપ્તી,જેવા મારક હથિયારો ધારણ કરી મૃતક પ્યારની અવારા માધવાણી, તથા તેનાં પૂત્ર અબ્બાસભાઈ પ્યારઅલી માધવાણી અને અલીહુસેન ચારઆવી માવાણીને ધડ કારીંગ કરી તેમજ હથિયારીના આવડે માર મારી સ્થળ પરથી કરી ગુનો કરેલ છે સને ૨૦૧૪ માં તળાજા પો.સ્ટે.નાં ગુર.૭૦/૨૦૧૬ નો ફોર્મ ચકચારી ત્રિપલ મર્ડર કેસનાં.આજે તળાજાના એડી.સેશન્સ જજ બ્રહ્મભટ્ટ સાહેબે ચૂકાદો જાહેર કરતા આરોપીઓ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુજુભાઈ નુરમહંમદ ભરાણી(ર) નેશભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુલુભા ભરાણી(૩) ના ભાઈ ગુલામ અબ્બાસ ઉર્ફે ગુભાઇ ભુરાણી (૪). નિશાંત નિલભાઇ ભુરી(ડ) જહીર અબ્બાસ ઉર્ફે અબ્બાસભાઈ વજીરભાઈ ભુરાી તથા (૭) ઈમરાનભાઈ વજીરભાઈ સુરાણીઓને તળાજાની ત્રીજા એડીશનલ સેશન્સ જજ નાંઓએ સંસ્કારી વીશ્રી કે.એચ.કેસરીની ધારદાર દલીલો તેમજ કુલ- ૫૩ મૌખિક અને કુલ – ૧૩) દસ્તાવેજી પુરાવાઓ જેમાં કોર્ટેન્સીક પુરાવો, બેલેસ્ટીક પુરાવો અને મેડીકલ પુરાવી તેમજ તમામ સાયોગીક પુરાવો ધ્યાને લઇ ત્રિપલ મર્ડર કેસનાં કુલ જે આરોપીઓને આજીવન સંત કેદની સજા અને દંડ કરવામાં આવેલ છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं