બોટાદ ના રોહિશાળા ગામે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે રાષ્ટ્રીય કોંગ્રેસના નવા અધ્યક્ષ ને લઈને આપ્યું નિવેદન
રાષ્ટ્રીય કોંગ્રેસ ના નવા અધ્યક્ષ અને વિધાનસભાની ચૂંટણીઓ ને લઈને ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનહર પટેલે આપ્યું નિવેદન ભારતની અંદર સૌથી જુનો કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જંગી બહુમતી થી વિજય થયો છે ભાજપે એવો પ્રચાર કર્યો હતો કે ગાંધી પરીવારમા વાદ ચાલે છે જે મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ થયા તે તેનો જવાબ કોંગ્રેસે આપી લપડાક મારી છે કોંગ્રેસે દેશમાં ચુંટણી યોજી પારદર્શકતા દેખાડી છે જેને લઈને નાગરીકોને સરસ સંદેશો આપ્યો અને ભાજપ પાસે કોઈ શબ્દો નથી ભાજપમાં આંતરિક લોકશાહી નુ ખંડન થઈ રહ્યું છે એના માટે ત્રણ દઝન થી વધુ લોકો વંશ પારિવારીક છે અને રાજકિય સત્તાઓ ભોગવે છે તેનો જવાબ ભાજપ આપે ?રાજયમાં ૨૭ વર્ષ થી ભાજપે શતરંજ ગોઠવીતી જે એના કામો હતા એમની પાસે હાલ સાત શબ્દો પણ નથી રાજયમાં પાર્ટીના ઉમેદવારો પસંદગી ની કવાયતો પૂરણ કરી છે દિવાળી બાદ ઉમેદવારો નુ ફાઈનલ યાદિ બહાર પડશે બોટાદના રોહિશાળા ગામે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે નિવેદન આપ્યું