ધરમપુર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોસ્પિટલ નો લોકા પર કરવા આવી રહ્યા છે અને એ હોસ્પિટલમાં ધરમપુર અને આજુબાજુના વિસ્તારના લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ના આગમનને લઈને શેરીમાં ફાટક થી માલણ દવા હોસ્પિટલ સુધીનો ઝડપી બનાવી દેવામાં આવ્યો પરંતુ આ નેશનલ 56 વાપી થી ધરમપુર આંબા સુધી ખૂબ જ બિસ્માલ હાલતમાં હોય એને લઈને રજૂઆત કરવા ગામના માજી સરપંચ શ્રી દિલીપભાઈ ,કાકડ કુવા ગામના માજી ડેપ્યુટી સરપંચ શ્રી કિરણભાઈ ,સામાજિક આગેવાન અંકિત પટેલ, રતન પટેલ ,અક્ષય પટેલ, મેહુલ પટેલ ,મહેશભાઈ મંગાભાઈ પટેલ ,સાહિલ પટેલ, સંદીપ પટેલ ,હસમુખ પટેલ, સતીશ પટેલ, આશિષ પટેલ ,પીનલ પટેલ, અજીત પટેલ ,હરેશ પટેલ ,જીગર પટેલ ,મનોજ પટેલ ,નીતિનભાઈ પટેલ, કુણાલ પટેલ ,ઋષિકેશ પટેલ ,અને ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ અને મોટી સંખ્યામાં સમાજની હક અને અધિકાર ની લડત લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं