સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે ટ્રેનની અડફેટે મહિલાનું મોત થયું હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. ત્યારે ભાવનગરથી આવી રહેલી સુરેન્દ્રનગર ટ્રેનની અડફેટે મહિલા આવી જતા તેનું ઘટનાસ્થળ ઉપર મોત નિપજ્યું છે. ત્યારે તાત્કાલિક અસરે જાણકારી આપવામાં આવતા રેલવે પોલીસ લીંબડી રેલવે સ્ટેશન ઉપર પહોંચી અને મૃતક મહિલા અંગેની તપાસ હાથ ધરી રહી છે.ત્યારે હાલમાં આ મહિલા ટ્રેનની ઝડપે આવી કે પછી તેને આત્મહત્યા કરી તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હાલમાં તેના મૃત દેહને લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. અને આ મહિલા કોણ છે ? ક્યાંની છે ? અને શા માટે તેને આત્મહત્યા કરી ? જે અંગેની હાલમાં રેલ્વે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર તરફ આવી રહી હતી, ત્યારે લીંબડી પાસે આ ઘટના બનવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઇતિહાસમાં પહેલીવાર ધારાસભ્યોએ કરી હોળી ધુળેટીની ઉજવણી | SatyaNirbhay News Channel
ઇતિહાસમાં પહેલીવાર ધારાસભ્યોએ કરી હોળી ધુળેટીની ઉજવણી | SatyaNirbhay News Channel
મતદાનના દિવસે અને મતદાનના આગળના દિવસે અખબારોમાં પૂર્વ પ્રમાણિત થયા વિનાની રાજકીય જાહેરાત પર પ્રતિબંધ
કોઈપણ રાજકીય પક્ષ-ઉમેદવાર-સંસ્થા કે વ્યક્તિ પૂર્વ પ્રમાણિત કરાવ્યા વિના જાહેરાત છપાવી શકશે નહી...
ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ ಜೂನ್ 20 ರಂದು "ವಿಶ್ವಕರ್ಮ ಸಮಾಜದ ರಾಜ್ಯಮಟ್ಟದ ಮುಖಂಡರ ಸಮಾವೇಶ" ಮತ್ತು "1101 ಎಸ್ಎಸ್ಎಲ್ಸಿ / ಪಿಯುಸಿ ತೇರ್ಗಡೆ ಹೊಂದಿರುವ ಮಕ್ಕಳ ಪ್ರತಿಭಾ ಪುರಸ್ಕಾರ ಕಾರ್ಯಕ್ರಮ" ನಡೆಯಲಿದೆ.
ಜೂನ್ 19, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ವಿಶ್ವಕರ್ಮ ಸಮಾಜ'ದ ಪದಾಧಿಕಾರಿಗಳ...
ખંભાતના જલીપોળમાં ચામુંડા માતાજીના આભુષણોની પૂજારીએ ચોરી કરતા ફરિયાદ.
ખંભાતના જલીપોળમાં ચામુંડા માતાજીના આભુષણોની પૂજારીએ ચોરી કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.રાણા...