*બોટાદ તાલુકાની જોટીંગડા પ્રાથમિક શાળામાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ*
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શ્રી જોટીંગડા પ્રાથમિક શાળામાં ગામના સરપંચશ્રી કાંતાબેન ધલવાણીયાના સુપુત્રો ઉદયભાઈ તથા વિજયભાઈ ધલવાણીયા તરફથી શાળામાં કાચથી કવર કરેલું આરસપહાણનું સુંદર સરસ્વતી માતાનું મંદિરનું નિર્માણ કરાવી તારીખ 18.10.2022 ને મંગળવારના રોજ સરસ્વતી માતાની ભવ્ય શોભાયાત્રા સાથે મૂર્તિ પ્રતિષ્ઠાનો સુંદર કાર્યક્રમ યોજાયો. તે પ્રસંગે હાજરી આપતા બોટાદ તાલુકા ભાજપ પ્રમુખ ભુપતભાઈ જાંબુકિયા બોટાદ જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈ રાઠોડ બોટાદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભુપતભાઈ મેર બોટાદ તાલુકા પંચાયત સદસ્ય હમીરભાઇ બોડી યગ્ન માં આહુતિ આપી તેમજ શાળાનાતમામ બાળકો બટુક ભોજન પીરસાયું.બંને ભાઈઓની શાળા અને શિક્ષણ પ્રત્યેની ભાવનાને સૌએ ખુબ ખુબ સરાહના કરી.શાળા પરિવારે પણ આ પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો.