સમગ્ર ભારતવર્ષ તિરંગાયાત્રા હેઠળ રાષ્ટ્રધ્વજના રંગોમાં રંગાયેલો જોવા મળે છે,ત્યારે દરેક ભારતીય આ પર્વમાં પોતાનું યોગદાન આપવા તત્પર છે,એ જ રીતે ભાવનગર જિલ્લાના તળાજામાં તાલુકાના ઝાંઝમેર ગામના આરતીબા પરમારે પણ દેશ માટે કઈક કરી બતાવવાનો સંકલ્પ સિદ્ધ કર્યો છે આરતીબાએ ગયા વર્ષે પણ નવેમ્બર ડિસેમ્બરમાં 'Atal Bihari Vajpayee Institute of Mountaineering and Allied Sports'મનાલી ખાતે બેઝિક ટ્રેનિંગ લીધી હતી,અને આ વર્ષે on એડવાન્સ ટ્રેનિંગ માટે 'Himalyan mountataineering Institute' દાર્જિલિંગ ખાતે પૂર્ણ કરેલ છે.ટ્રેનિંગ દરમિયાન-'કાબરુડોમ બેઝ કેમ્પ-૧'/ 17500 ફૂટ પર બરફમાં ક્લાઈમિંગ કર્યું,અને ટ્રેનિંગનો જ એક ભાગ જેમાં "ક્લાઈમિંગની સ્પર્ધા"હોય છે,કુલ 48 ની સંખ્યામાં હતી જેમાંથી ગુજરાત માંથી 9 છોકરા અને 1છોકરી એમ 10ની સંખ્યા હતી જેમાંથી મિક્સ ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પરમાર આરતીબા-'બ્રોન્ઝ મેડલ'મેળવ્યો અનેં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેમજ ગુજરાત અને માઉન્ટ આબુમાં આવેલી પર્વતારોહણની સંસ્થામાં ઇન્સ્ટ્રક્ટર તરીકે પણ ઘણી બધી સેવા આપી હતી હિમાલયમાં સૂસવાટા મારતા ઠંડા હિમ જેવા પવનો અને બરફના ઢગલા વચ્ચે શાનથી રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે
જીલ્લાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજાશે
કેટલાક ભાજપના કાર્યકરોએ પાર્ટી વિરોધી કામ કર્યું : કિર્તીસિંહ વાઘેલા
કેટલાક ભાજપના કાર્યકરોએ પાર્ટી વિરોધી કામ કર્યું : કિર્તીસિંહ વાઘેલા
Upcoming Smartphone March 2024: Nothing से लेकर Xiaomi तक, तगड़े फोन मार्केट में धमाकेदार एंट्री को तैयार; मार्च में होंगे लॉन्च
एक नया फोन खरीदने की जरूरत महसूस हो रही है तो ये खबर आपके लिए ही है। अगले महीने मार्च में नथिंग...
Mahadev Betting App मामले में फंसे Ranbir Kapoor, ED करेगी पूछताछ | Hindi News | Bollywood | N18V
Mahadev Betting App मामले में फंसे Ranbir Kapoor, ED करेगी पूछताछ | Hindi News | Bollywood | N18V
पुतिन ने कहा- यूक्रेन ने रूस में अंदर तक हमला किया तो हम इसे अमेरिका और यूरोप के साथ युद्ध का ऐलान मानेंगे
रूसी राष्ट्रपति व्लादिमीर पुतिन ने गुरुवार को कहा कि अगर पश्चिम (West) यूक्रेन को लंबी दूरी के...