શ્રી શકિતપીઠ પગપાળા સંઘની વર્ષ 1996 થી શરૂઆત કરવામાં આવી હતી.સંઘના રજત જયંતિ વર્ષે બાવન ગજની ધજા તથા ચાંદી ના સ્તંભ તથા ચાંદી ના છત્ર અને માં અંબા ની ચાંદી ની મૂર્તિ સાથે પગપાળા સંઘ ના આયોજકો શ્રી વિક્રમભાઈ દેસાઈ અને શ્રી પ્રફુલભાઈ ભાવસાર તથા મીતેશભાઈ ઢગડ તથા સંઘનાહોદ્દેદારો દ્વારા ઉમદા સેવા પૂરી પાડવામાં આવે છે.તથા આ સંઘમાં પાણી.ભોજનની વ્યવસ્થાતથા ડોક્ટરની પણ સેવા આપી પગપાળા સંઘ ના ભક્તો ને તકલીફ ન પડે તેની પૂરેપૂરી દેખરેખ રાખવામાં આવે છે.