સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ભાજપની બેઠક માં ઉપસ્થિત સાયબર યોદ્ધા.જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા.
કતારગામ વિધાનસભાના સોશિયલ મીડિયા ની બેઠક માં ઉપસ્થિત સાયબર યોદ્ધા. જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી કતારગામ વિધાનસભા ની સોશ્યલ મીડિયા ની બેઠકમાં સેન્ટ્રલ ઝોનના ઇન્ચાર્જ સુમિતભાઈ શાહ , શહેર કન્વીનર શ્રી હરિભાઈ અરોરા , સહ કન્વીનર મહેશભાઈ જોગાણી ની પ્રેરક ઉપસ્થિતિ માં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.