લાખણી ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયેલ લોક ડાયરામાં ધારાસભ્યએ કલાકારો ઉપર રૂપિયા ઉડાડ્યા...

લાખણી ખાતે આવી પહોંચેલી પરિવર્તન યાત્રાના અનુસંધાને લોક ડાયરાનું આયોજન થયું...

ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા એ કલાકારો ઉપર રૂપિયા ઉડાડી કલાકારોને પ્રોત્સાહિત કર્યાં...