દિયોદર ના સણાવ ગામે એકતા ના દર્શન..કહેવાય છે એકતા હોય તો કોઈ પણ કાર્ય સિદ્ધ કરવામાં તફલિક પડતી નથી.સરળતા થી કાર્ય પૂર્ણ થઈ શકે છે. ત્યારે દિયોદર ના સણાવ ગામ માલિક વગર ની ફરતી ગાયો માટે સણાવ યુવા મંડળ દ્વારા દાનપેટી મુકવામાં આવી હતી. જેમાં આજે દાનપેટી ખુલતાં 31,000 એકત્રીસ હજાર રૂપિયા રોકડા નીકળ્યા હતા.વંદન કરીએ છીએ સણાવ ગામના દુકાનદારો નેં જેમને સાથે મળી એક ગામ માં પણ આવો ફાળો એકઠો કર્યો છે.ગામ ના યુવાનો ની એકતા જોવા મળી છે સૌ સાથે મળી આ કાર્ય કરી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Motorola भारत में 3 अप्रैल को लॉन्च करेगा नया स्मार्टफोन, 50MP कैमरा के साथ हो सकती है Edge 50 Pro की एंट्री
Motorola भारत में 3 अप्रैल को स्मार्टफोन लॉन्च करने वाला है। कंपनी ने ऑफियल पोस्ट के जरिए यह...
તારાપુર માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પેનલની ભવ્ય જીત
તારાપુર માર્કેટયાર્ડની યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
તારાપુર APMC માર્કેટ યાર્ડમાં તા....
Dealing Room Stock Picks: Concor और IPCA Labs में डीलर्स क्यों दे रहें है BTST करने की है सलाह?
Dealing Room Stock Picks: Concor और IPCA Labs में डीलर्स क्यों दे रहें है BTST करने की है सलाह?
Jio Financial Services का मार्केट कैप ₹2 लाख करोड़ के पार
Jio Financial Services का मार्केट कैप ₹2 लाख करोड़ के पार
પાલીતાણામાં દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો ગુના નોંધવામાં આવ્યા
પાલીતાણામાં દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો ગુના નોંધવામાં આવ્યા